સિદ્ધપુરમાં સ્વચ્છતા સામે બેદરકારી કરનાર ૨૪ એકમો સામે કાર્યવાહી, રૂ.૩,૫૦૦નો દંડ વસૂલાયો
GVP પોઈન્ટ પર સ્વચ્છતા માર્શલોની કામગીરી: કચરો ન નાખવા દુકાનદારો-ફેરિયાઓને કડક સૂચના સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને સિદ્ધપુર નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને જાહેર સ્થળોએ…
