Day: November 28, 2026

પાટણ જિલ્લામાં રાધનપુર માં તસ્કરો બેફામ! હારીજ બાદ રાધનપુરના સોની બજારમાં લાખોની ચોરીથી ચકચાર

રાધનપુરમાં પીઠેશ્વરી જ્વેલર્સને તસ્કરોએ બનાવ્યું નિશાન, રાત્રિના અંધકારમાં સોના-ચાંદીના દાગીના ચોરી કરી ફરાર પાટણ જિલ્લામાં શિયાળાની શરૂઆત સાથે જ તસ્કરો સક્રિય બન્યા હોય તેમ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે.…

’40 વર્ષ પહેલા કોંગ્રેસે 8 મહિના ઢોરવાડા ચલાવ્યા’તા:આ સરકારને શું તકલીફ છે?; બોરવેલમાં પાણી ખૂટતા ખેડૂતો રડ્યાં, બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માગ

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતાં ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ચોમાસામાં પૂરતો વરસાદ ન પડતાં ખરીફ પાકને નુકસાન થયું છે, ત્યારે હવે રવિ સિઝનની…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!