દેવ દિવાળીએ વરાણા ખોડિયાર ધામમાં શ્રદ્ધાનો સાગર છલકાયો, હજારો ભક્તોએ માઁ ખોડિયારનાં દર્શન કર્યા
દેવ દિવાળીના પવિત્ર પર્વે વઢિયાર પંથકના સુપ્રસિદ્ધ આસ્થાધામ વરાણા ખોડિયાર મંદિરે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. સવારથી જ માઁ ખોડિયારનાં દર્શન કરવા માટે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ…
