Day: November 23, 2026

ભચાઉના શીકારપુર–સુરજબારી ટોલ પ્લાઝા સામે મનજીભાઈ રાઠોડનો મોરચો: ખેડૂતો અને માલધારીઓ ને થતી હેરાનગતિ બંધ કરો

10 કિલોમીટરના વિસ્તારના સ્થાનિકો પાસેથી ટોલ વસૂલાતના આક્ષેપો; સર્વિસ રોડ, ઇમરજન્સી સેવા અને ટ્રાફિક સમસ્યાના ઉકેલની માંગ સાથે તંત્રને રજૂઆત કચ્છ જિલ્લાના પ્રવેશદ્વાર સમાન ભચાઉ તાલુકાના શીકારપુર–સુરજબારી ટોલ પ્લાઝા ખાતે…

રાધનપુર ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ખાલી ખુરશીઓની ચર્ચા! કાર્યકરોની પાંખી હાજરીએ સંગઠનની ચિંતામાં વધારો કર્યો?

APMC ખાતે યોજાયેલા નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમમાં અપેક્ષા કરતાં ઓછી હાજરી જોવા મળી હોવાની ચર્ચા; સ્થાનિક પ્રશ્નો અને ખેડૂતોની સમસ્યાઓને લઈને કાર્યકરોમાં અસંતોષ હોવાની અટકળો રાધનપુર વિધાનસભા મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી…

સરિયદ ગામે સ્વ. દીપિકાબેન પ્રજાપતિની તિથિ નિમિત્તે ભજન સત્સંગ યોજાયો, પરિવારજનો અને ગ્રામજનોએ આપી ભાવભીની શ્રદ્ધાંજલિ

પાટણ જિલ્લાના સરિયદ ગામે સ્વર્ગસ્થ દીપિકાબેન કનુભાઈ પ્રજાપતિની તિથિ નિમિત્તે તેમના પરિવારજનો દ્વારા ભજન સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2013માં અકસ્માતમાં દીપિકાબેનનું દુઃખદ અવસાન થયું હતું. તેમની યાદને…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!