Tag: Rapar News

Rapar : માલીચોક રાપર નવરાત્રી એ રંગ જમાવ્યો. Rapar Kachh

રાપર ઐતિહાસિક પરંપરાગત નવરાત્રી મહોત્સવ માલીચોક માલી સમાજ દ્વારા આયોજિત રાપર શહેર નું આકર્ષણનું કેન્દ્ર બન્યું.નવરાત્રી જોવા માટે લોકમેળો ઉમટ્યો હતો. રાપર માં છેલ્લા ૬૫ વર્ષ થી ચાલતી નવરાત્રી નું…

Rapar : રાપર તાલુકાના વ્રજવાણી-૧ આંગણવાડી કેન્દ્રની સરાહનીય કામગીરીથી . Rapar News

કુપોષિત બાળકી જનકના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થયો કચ્છ જિલ્લામાં કુપોષણ સામેની લડતને વધુ એક સફળતા મળી છે. આઈ.સી.ડી.એસ રાપર તાલુકાના વ્રજવાણી-૧ આંગણવાડી કેન્દ્રની સરાહનીય કામગીરીથી એક કુપોષિત બાળકીના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર…

Kachh : કચ્છમાં સાર્વત્રિક વરસાદ બાદ ઋતુ પ્રભાવિત પાણી અને જંતુજન્ય રોગોના અટકાવ માટે આરોગ્ય વિભાગ સક્રિય. Kachh News

વરસાદ બાદ મેલેરીયા, ચિકનગુનીયા, ડેન્ગ્યુ, ટાઈફોડ, કોલેરા જેવો રોગચાળો અટકાવવા માટે યુદ્ધના ધોરણે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી આરંભાઇ કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ…

Kachh : રાપરમાં પડેલા ભારે વરસાદ બાદ ક્લેકટરશ્રી આનંદ પટેલે આજરોજ. Kachh News

અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇને કામગીરીની સમીક્ષા કરી ક્લેકટરશ્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજીને પ્રાથમિક સુવિધાઓ ઝડપી પૂર્વવત કરવા સહિતની જરૂરી કામગીરી માટે સૂચના આપી રાપરમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારની ક્લેકટરશ્રી…

Rapar : રાપર તાલુકામાં ભારે વરસાદના લીધે પાકોમાં થયેલ નુકશાની બદલ ખેડુતોને પૂરતું વળતર અને રાહત આપવા રાપર કોંગ્રેસની મુખ્યમંત્રીશ્રી અને કૃષિમંત્રીશ્રી સમક્ષ માંગ કરી. Rapar News

રાપર તાલુકામાં અવિરત અને ભારે વરસાદ પડવાના કારણે કૃષિ પાકોને ભારે નુકશાન પહોચ્યું છે : અશોકભાઈ રાઠોડ (પ્રમુખ રાપર શહેર કોંગ્રેસ) ઉપજ લાયક જમીન અક્ષમ બની ગઈ છે. કેટલીક જગ્યાએ…

Rapar : રાપર: માલીચોક મધ્યે આસો સુદ -૧ થી આશોસુદ -૯ સુધી નવરાત્રિના ભવ્યાતિ ભવ્ય આયોજન માટે રાપર માલીસમાજવાડી ખાતે માલી સમાજ ના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ વિશનજીભાઇ ચૌહાણ ની અધ્યક્ષતામાં માલી સમાજ ની જનરલ મિટિંગ નું આયોજન કરેલ હતું. Rapar News

આ જનરલ મિટિંગ માં રાપર ના ઐતિહાસિક અને પ્રાચીન માલીચોક મધ્યે ખૂબ સુંદર અને સંસ્કૃતમય,નવરાત્રિના આયોજન માટે તડામાર તૈયારીઓનો આરંભ કરાયો હતો જેમાં નવ દિવસ બહેનો દીકરીઓ નવરાત્રી દરમ્યાન રાસમાં…

Rapar : રાપર તેમજ ભચાઉ તાલુકા સહિત સમગ્ર ગુજરાતમાં થયેલ ભારે વરસાદના લીધે લોકો,ખેડુતોને થયેલ નુકશાની અંગેનું પૂરતું વળતર આપી રાહત આપવા રાપર પૂર્વ ધારાસભ્યશ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા એ મુખ્યમંત્રીશ્રી અને કૃષિમંત્રીશ્રી સમક્ષ માંગ કરી. Rapar News

બંગાળની ખાડીમાં ઉદભવેલા ડીપ ડીપ્રેશનની મુખ્ય બિંદુ રાપર તાલુકામાં થતા રણ કાંઠે રણ દરિયામાં પરિવર્તિત થયું હોય તેવા દર્શ્યો જોવા મળ્યા હતા.ઉપરાંત મોટા ભાગના વિસ્તારમાં રોડ રસ્તાઓ , તળાવો ,…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!