તા: 26-09-26 ના રોજ ઐઠોર ગામમા સાંજે 5 વાગે ઐઠોર ગ્રામ પંચાયત પાસે શિલ્પાબેન ઠાકરની અમદાવાદની ટીમ દ્વારા લોક જાગૃતિ હેતુ સરસ પ્રકારના નાટકનું આયોજન કરવામા આવ્યું હતું.

એમાં સામેલ દરેક કલાકારે સરસ અભિનય કર્યો હતો.
આ પોગ્રામમાં ઐઠોર ગામના સરપંચ કિંજલબેન ઠાકોર, ભાજપ ઊંઝા તાલુકા મંત્રી અને નાટકના ઈન્ચાર્જ શિલ્પાબેન પટેલ, રવી પટેલ અને બીજા કાર્યકર ભાઈઓ- બહેનો, આંગણવાડી બહેનો, ઐઠોર ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના અન્ય નાગરિકો હાજર રહ્યા હતા. દેશની નરેન્દ્ર મોદીની ગાથા દરેક નાગરીકો એ રસપૂર્વક સાંભળી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
