Day: September 27, 2026

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ‘નમામિ ભારતમ’ અંતર્ગત ભવ્ય સામૂહિક વંદેમાતરમ ગાયન

‘એક સ્વર, એક સમય અને એક રાષ્ટ્રીય ચેતના’ના સંદેશ સાથે વિદ્યાર્થીઓ-શૈક્ષણિક સ્ટાફે ગુંજાવ્યું સંપૂર્ણ વંદેમાતરમ રાષ્ટ્રીય ભાવના, દેશભક્તિ અને રાષ્ટ્રચેતનાના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે તા. 25 સપ્ટેમ્બર, 2026ના…

થરાદ નજીક આખલો આડો આવતા રેન્જરોવર ડિવાઈડર સાથે અથડાઈ, બે યુવાનોના મોત

ભારતમાલા હાઈવે પર વહેલી સવારે સર્જાયો ગમખ્વાર અકસ્માત; અમરેલી અને રાજકોટના યુવકોનાં મોત, રાજકોટનો એક યુવક ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડાયો બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીક ભારતમાલા હાઈવે પર રવિવારની વહેલી સવારે…

ઇડર તાલુકા ના મણિયોર ગૌચરમાં ખનનથી વિશાળ ખાડો, TDOની નોટિસ બાદ પંચાયતનો વહીવટ ચર્ચામાં

સર્વે નં.175ની જમીન મામલે 10 દિવસમાં કાર્યવાહી કરવા સૂચના, નહીં તો સરપંચ સામે પગલાંની ચેતવણી; ડેપ્યુટી સરપંચે પંચાયતના હિસાબો અંગે પણ સવાલો ઉઠાવ્યા ઈડર તાલુકાના મણિયોર ગામમાં ગૌચરની જમીનમાં કથિત…

કચ્છ જિલ્લાના માંડવીમાં બચત યોજનામાં કરોડોનું રોકાણ અટવાયું

કે.ડી. ઇન્ટરપ્રાઇઝ સામે મહિલાઓની ફરિયાદ; નાણાં પરત અપાવવા સરકાર-ગૃહ વિભાગ સમક્ષ રજૂઆત કચ્છના માંડવી શહેરમાં બચત યોજનામાં નાણાં રોકનાર મોટી સંખ્યામાં મહિલાઓની રકમ મુદત પૂર્ણ થયા બાદ પણ પરત ન…

સિદ્ધપુર અને શંખેશ્વરમાં મેડિકલ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટર ઝડપાયા

SOG પાટણની કાર્યવાહી: ઇન્જેક્શન, દવાઓ અને મેડિકલ સાધનો સહિત રૂ. 20 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત પાટણ જિલ્લામાં મેડિકલ ડિગ્રી કે માન્ય લાઇસન્સ વિના લોકોની સારવાર કરી જાહેર જનતાના આરોગ્ય સાથે…

‘નમો સેવા ગાથા અભિયાન’ અંતર્ગત ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શેરી નાટક યોજાયુ.

તા: 26-09-26 ના રોજ ઐઠોર ગામમા સાંજે 5 વાગે ઐઠોર ગ્રામ પંચાયત પાસે શિલ્પાબેન ઠાકરની અમદાવાદની ટીમ દ્વારા લોક જાગૃતિ હેતુ સરસ પ્રકારના નાટકનું આયોજન કરવામા આવ્યું હતું. એમાં સામેલ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!