પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામ વરસાદથી ભારે થયેલા નુકસાન ને લઈને ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળ જતા સરકારના આદેશ અનુસાર ખેતીવાડી માં થયેલ નુકસાન ને લઈન થયેલા નુકસાની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં વિજયભાઈ ગૌસ્વામી ગ્રામ સેવક

તુષારભાઈ ચૌધરી ગામ લોકો સાથે ફરીને સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમા સરકારના પરિપત્ર ના નિયમ મુજબ આજે ટીમ સર્વે કરવા આવેલી તેમની સાથે સરપંચ શ્રી રમેશભાઈ ઠાકોર યુવા નેતા નરેશભાઈ આહીર ગામના વડીલો યુવાનો સાથે રહીને અતિવૃષ્ટિના કારણે ખેડૂતને થયેલ નુકસાન ની જોડે ગામ લોકો રહીને સર્વે કરાવેલ
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
