મળતી માહિતિ મુજબ શિહોરી પોલીસ સ્ટેશન મો ફરજ બજાવતા પોલીસ કર્મચારી ઓને તારીખ બાર સપ્ટેમ્બર રોજ જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી પ્રશાંત સુંબે દ્રારા જાહેર હિત ને ધ્યાને રાખી અંબાજી ખાતે બદલી કરવા મો આવિ હતી પરંતુ આ પોલીસ અધિકારી સમયસરે હાજર ન થતા આ ત્રણ પોલીસકર્મી ઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

થોડા દિવસો પહેલા જીલ્લા ના પોલીસવડા ની સૂચના અનુસાર એલસીબી પોલીસ દ્વારા કાંકરેજ ના કંબોઈ ગામે રેડ કરી લાખો રૂપિયા નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ પકડી પાડયો હતો
આ ઘટના પછી ડીસ્ટાફ મો ફરજ બજાવતા નરેન્દ્રસિંહ રામભા, ભગીરથસિંહ કાકુભા તથા અન્ય એક પોલીસ અધિકારી ને જાહેર હિત ને ધ્યાને રાખી બનાસકાંઠા પોલીસ અધીક્ષક દ્રારા બાર સપ્ટેમ્બર ના રોજ અંબાજી સુરક્ષા માટે બદલી કરવા મો આવી હતી બદલી થયા પછી પણ સમય સર હાજર ન થતા પોલીસ અધીક્ષક ના અનાદર થતાં જીલ્લા પોલીસ વડા એ ફરજ મો બેદરકારી દાખવવા બદલ આ ત્રણે પોલીસ અધિકારી ને સસ્પેન્ડ કરી દીધા છે
બનાસકાંઠા મો નવા પોલીસ અધીક્ષક શ્રી પ્રશાંત સૂંબે સાહેબ ને આવ્યાં પછી બનાસકાંઠા મો ગુનાહિત પ્રવૃત્તિ ઓમા બહુ મોટો ઘટાડો થયો છે અને જે બૂટલેગરો અને બે નંબરના ધંધા કરવા વાળા ગુમ થઈ ગયા છે અને બનાકાંઠાના લોકો મો હવે ખૂશી નો માહોલ જોવા મળી રહ્યો છે અને આ ત્રણ પોલીસ અધિકારી ને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડા મો પણ ખળભળાટ મચી જવા પામ્યો છે
મળતી માહિતિ મુજબ જો હજી પણ પોતાની ફરજ પર બેદરકારી કોઇ પોલીસ અધિકારી દાખવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે
The Gujarat Live News
