
મેરીટ લિસ્ટમાં ઉમેદવારોના નામ નહીં આવતા મામલો બહાર આવ્યો
નોકરી માટે સાત શખ્સ પાસેથી રૃા.૩૫.૧૫ લાખ લઈ કોર્પોરેશનના બનાવટી સિક્કા સાથેના લેટરપેડ, એમ્પલોય રજિસ્ટ્રેશન ફોર્મ અને ઓર્ડરો બનાવી ઠગાઇ આચરી હતી
સુરેન્દ્રનગર – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપી ખોટા લેટરપેડ અને એપ્લોયર રજિસ્ટ્રેશનનું ફોર્મ બનાવી બનાવટી સહી સિક્કા કરી સાત ઉમેદવારો પાસેથી કુલ રૃા.૩૫.
