અમદાવાદ,શુક્રવાર,26 સપ્ટેમબર,2025

 

વર્ષ-૨૦૨૪માં ૧૨ ઓકટોબરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અને રાજય સરકારે સંયુકત રીતે શહેરના અલગ અલગ ૧૮ સ્થળે ૯૫ દિવસ શોપિંગ ફેસ્ટિવલ
યોજયો હતો.સ્ટોલના ઉંચા ભાડાના કારણે વેપારીઓ અને ચીજ વસ્તુઓમાં ડિસ્કાઉન્ટ પછી પણ
ઉંચી કિંમતોના કારણે ગ્રાહકોમાં નિરાશા જોવા મળી હતી.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!