આજરોજ ભારતીય જનતા પાર્ટી રાધનપુર શહેર દ્વારા “નેક્સ્ટ-જેન GST બચત ઉત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

આ તકે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિગજીઠાકોર સાહેબ, પુવૅજિલ્લા હોદેદાર શ્રી બાબુભાઈ ચૌધરી ઈસુભા મલેક તેમજ શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજભાઈઠકકર શહેરના મહામંત્રી શ્રી ભરતભાઈ પ્રજાપતિ અને નરેશ બારોટ અને ટીમ સંયોજક શ્રીઓ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન જોષી તેમજ નગરપાલિકાનાસદસ્ય શ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓએ હાજરી આપી, કાર્યક્રમને સફળ બનાવ્યો

કાર્યક્રમમાં વેપારીઓ સાથે સંવાદ કરી નેક્સ્ટ-જેન GST દ્વારા કેવી રીતે ઘટેલો ખર્ચ – વધેલી બચત થતી હોય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. વેપારીઓએ પણ સક્રિય રીતે સહભાગી થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

🙏 વેપારીઓ સાથે મળીને “નવું ભારત” બનાવવાના સંકલ્પને આગળ વધારવામાં સૌએ એકતા દર્શાવી. 🙏

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!