GST સુધારા, સહકારી ક્ષેત્રના વિકાસ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી…

સહકારી સંસ્થાના વિકાસ અને પશુપાલકોના હિતમાં લેવાયેલાં પગલાં બદલ આભાર વ્યક્ત કરવા 01 લાખથી વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા; માન. વડાપ્રધાનશ્રીના ‘સ્વદેશી અપનાવીએ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને આગળ વધારવાનો સંયુક્ત પ્રયાસ વ્યક્ત કરાયો…

The Gujarat Live News 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!