
બાવળા, ધોળકા, અમદાવાદની ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
કંપનીના
કર્મચારીઓ સમયસર ગેસના સિલિન્ડર બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના ટળી
બગોદરા – અમદાવાદ જિલ્લાના
બાવળા નજીક આવેલા કેરાળા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ‘એલબી
ટેક્સ‘ નામની કંપનીમાં આજે બપોરે ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર
