વાગડ ના એક તરવડીયા યુવાને રાષ્ટ્રીય સ્વયંસેવક ચાલક મહા સંઘ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે રામજીભાઈ રાજપૂતની વર્ણી થતા ગુજરાતના ડ્રાઇવરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

ગરીબોના મસિયા અને વાગડના એક દરેક સમાજને એક સાથે લઈને ચાલતા રામજીભાઈ રાજપૂતની વરણી થવાથી ડ્રાઇવરોમાં ખુશીઓની લાગણી જોવા મળી હતી
અને ખાસ ગુજરાતના ડ્રાઇવરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રામજીભાઈ રાજપુત જેવા અમને ગુજરાત પ્રદેશના પ્રમુખ મળ્યા
સો ટકા અમને અનેક ગવર્મેન્ટના લાભુ મળશે એવી અમને આશા
વ્યક્ત કરી હતી
અને સાથે રામજીભાઈ રાજપૂતને અમે તમામ ડ્રાઇવરો એક સાથે મળીને સાથ અને સહકાર આપશુ એવો વિશ્વાસ વ્યક્ત પણ કર્યો હતો
તેવડાય નવનિયુક્ત અધ્યક્ષ રામજીભાઈ રાજપૂત દ્વારા જે ડ્રાઇવરોની અંદર વિશ્વાસ છે એ ક્યારેય વિશ્વાસ તૂટવા નહીં દૂ એની હું ખાતરી આપું છું
અને ખાસ કરીને ગુજરાતના તમામ ડ્રાઇવરોને એમના પરિવારોને મળતા લાભો મળે એના માટે ચિંતા કરીશ એવી ખાતરી આપી છે સાથે સાથે દરેક ડ્રાઇવરને માન સન્માન મળે તેના માટે દરેક ડ્રાઇવરને આઈકાર્ડ લોગો આ તમામ વસ્તુ પ્રોવાઈડ કરશુ મહા સંઘ દ્વારા તેમને માન સન્માન મળી રહે
એના માટે આ હર હંમેશ સાથ અને સહકાર આપતા રહેશે એવી ખાતરી આપી છે ડ્રાઇવર એકતા જિંદાબાદ
The Gujarat Live News
