આસો સુદ તેરસ ના દિવસે અબોલ પશુઓને રવિવાર ના રોજ તારીખ ૫/૧૦/૨૦૨૫ ના દિવસે સહકાર નગર જીવદયા ગ્રુપ દ્વાર મૂંગા જીવો ને અને ગાયો ને એક આઇસર પાળીયાદ મહાજન પાંજરાપોળ માં ગાય માતાને લીલુ ઘાસ ખવડાવવામાં આવ્યું રૂ.(૬૦૦૦) સહયોગી દાતા તરફથી રૂ.(૫૦૦૦) યશસ્વી કેયુરભાઇ દેસાઇ (અમદાવાદ) રૂ.(૩૦૦૦) સ્વ.હેમકુંવરબેન નેમચંદ દેવશી ગુઢકા તથા સ્વ.દર્શનાબેન ના આત્મશ્રેયાર્થે હ.ઋષભ વિજયભાઈ શાહ પરિવાર મૂળ.મિઠોઇ હાલ. લંડન રૂ.(૨૫૦૦) માતૃશ્રી લીલાવતીબેન શિવલાલભાઈ શાહ તુરખા વાળા (બોટાદ) રૂ.(૧૫૦૦) સ્વ હિંમતલાલ ફુલચંદભાઈ શાહ (મુંબઈ) (થાણા) રૂ.(૧૫૦૦) એક ગુરુભક્ત પરિવાર તરફથી (બોટાદ) રૂ.(૧૦૦૦) સ્વ સુધાબેન પંકજભાઈ બગડીયા (બોટાદ)

રૂ.(૫૦૦) બુધાલાલ હરગોવિંદભાઈ દેસાઈ (બોટાદ) રૂ.(૫૦૦) એક ગુરુભક્ત પરિવાર તરફથી (બોટાદ) રૂ.(૫૦૦) વર્ધમાન સ્વીટ માર્ટ (બોટાદ) લાભાર્થી પરિવાર ની ભૂરી ભૂરી અનુમોદના કરવામાં આવે છે સહકાર નગર જીવદયા ગ્રુપ દ્વારા લાભાર્થી પરિવાર નો સહકાર નગર જીવદયા ગ્રુપ દ્વારા ખૂબ ખૂબ અનુમોદના કરવામાં આવે છે ખુબ ખુબ ધન્યવાદ
The Gujarat Live News
અહેવાલ કનુભાઈ ખાચર
