વારંવાર રજૂઆત કરવા છતાં ગામડાના લોકોને આજે આવજો કાલે આવજો કહી ને તહેવારોની સિઝનમાં ધક્કા ખવડાવવામાં આવે છે દરેક તહેવારમાં આ જ પ્રોબ્લેમ હોય છે યસ ગેસ એજન્સી કોઈ પણ જવાબદારી ભર્યું કામ કરતી નથી લોકમુખે ચર્ચા થાય છે કે બહારથી આવેલા લોકોને તાત્કાલિક બોટલો આપી દેવામાં આવે છે

આ મુદ્દાને લઇ દિવાળીના તહેવારો આવી રહ્યા છે તો બેચરાજીની જનતા અને આજુબાજુની જનતા પરેશાન ના થાય તેના માટે તાત્કાલિક ધોરણે મામલતદાર સાહેબ શ્રી તથા ધારાસભ્યશ્રીએ રસ દાખવી ને યસ ગેસ એજન્સી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ
The Gujarat Live News
