બનાસકાંઠા ના સોઈગામ તાલુકાના ના મસારી મધાપુરા ગામ માં જ આંખ નો કેમ્પ યોજાયો હતો.
આંખ ના નંબર તેમજ મોતીયા વેળ તેમજ દરેક પ્રકાર ના આંખ ની તપાસ કરી ને ઓપરેશન માટે ની સગવડ કરી ઓપરેશન માટે ની પણ દાતા શ્રીમતી સ્વશ્રી શાન્તા બેન કેશવલાલ ભાઈચંદ મહેતા પરીવાર તરફથી કરવામાં આવશે

સુઈગામ તાલુકાના મસારી અને માધપુરા માં કેમ્પ યોજાયો હતો ગામ લોકો એ બહુજ સુંદર સેવા ઓ આપી હતી તમામ કેમ્પ મા આવેર ડોક્ટર શ્રી તેમજ દાતા શ્રીમતી સ્વશ્રી શાન્તા બેન કેશવલાલ ભાઈચંદભાઈ મહેતા પરીવાર તેમજ અન્ય મહેમાનો માટે જમવા તેમજ ચા નાસ્તો ની સગવડ ગામના જાડેજા ઈન્દ્રસિંહ લાલજી
જાડેજા વિહજી જવાનસિહ તેમજ જાડેજા બાબુ સિંહ રામસિંહ તેમજ જનકસિહ ભગવાનજી મસારી ગામ લોકો એ આખો દિવસ સેવાઓ આપી હતી દર્દી ઓને લાવવા લઈ જવા માટે સેવા ઓ પુરી પાડી હતી અને દાતાશ્રીઓ નો આભાર માન્યો હતો દાતા શ્રી તેમજ ડોક્ટર શ્રી લીલાભાઇ ઠાકોર ડોક્ટર શ્રી પ્રકાશ ભાઈ કે વ્યસ ડોક્ટર શ્રી પ્રભુભાઈ પ્રજાપતિ એ ડોક્ટર એ શારી રીતે સેવાઓ પૂરી પાડી હતી મુખ્ય દાતા શ્રી સ્વ શ્રી શાન્તા બેન કેશવલાલ ભાઈ ચંદ્ર ભાઈ મહેતા ના પરીવાર દ્વારા આંખ નો કેમ્પ રાખેલ હતો શ્રી સુરેખા બેન અચતલાલ ભેમાણી બીના બેન આર શાહ તેમજ રોહિત કેશવલાલ મહેતા પ્રમુખ શ્રી આદીનાથ સાધામીક ભક્તિ ગુપ પણ શારી રીતે સેવાઓ પૂરી પાડી હતી વધુ મા સ્વ શ્રી શાન્તા બેન કેશવલાલભાઈ ચંદ્ર મહેતા ના પુત્ર રોહિત કેશવલાલ મહેતા એ વધુ મા જણાવે તે તેમના મમ્મી પપ્પા ની ઈચ્છા હતી કે આંખ નો કેમ્પ રાખવો છે પણ હાર તેમની આ દુનિયામાં નથી સતા માં બાપ નું વચન આજે પુરૂ કરૂં છું અને સોઈગામ ના તમામ ગામોમાં આંખ માટે નો કેમ્પ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
