તા:13-10-2025 ના રોજ આર. કે. ફાઉન્ડેશન ઊંઝા, રોટરી પરિવાર ઊંઝાના સંયુક્ત ઉપક્રમે બ્લડ કેમ્પનું આયોજન સ્વ. પટેલ સવિતાબેન પ્રભુરામદાસ પેપરીયાના સ્મરણાર્થે કરવામાં આવ્યું હતું.

જેમાં ખૂબ મોટી સંખ્યામાં પરિવારના સભ્યો અને કુટુંબીજનોએ ભાગ લીધો હતો. 86 બોટલ રક્તદાન એકત્ર કરવામાં આવ્યું હતું અને યુ. એન. મહેતા કાર્ડિયોલોજી અને રિસર્ચ સેન્ટર બ્લડબેંક અમદાવાદ ખાતે જમા કરાવવામાં આવ્યું હતું.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
