ઊંઝા નગરના પનોતા પુત્ર, નગરના દાનવીર દાતા શેઠ શ્રી મગનલાલ રવિકરણદાસની 83 મી પુણ્યતિથિ નિમિત્તે

તારીખ:13-10-2025 ના રોજ શેઠ શ્રી મ. ર. પુસ્તકાલય, કોટકુવા ખાતે શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ટ્રસ્ટી શ્રી દશરથભાઈ પટેલ (બજરંગ) તથા મહેસાણા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષશ્રી નિલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના હોદ્દેદારોએ તેમનું સાલ અને બુકે આપી સન્માન કર્યું હતું તથા તેઓશ્રીના વરદ હસ્તે શેઠની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના હોદેદારોએ, કર્મચારીઓએ તથા વાચક મિત્રોએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ,ઐઠોર
Mo :987 986 1970
