આ ઘટના માં કંઈક આવું જ઼ છે ગોધરા બાયપાસ રોડ પર અમારી આગળ જ જતી કાર અચાનક જ ડીવાઈડર પર ચઢી જતા પલ્ટી ગઈ ગઈ હતી….

કાર માં દાહોદના રહેવાસી રિટાયર્ડ TDO શ્રી સંગાડાજી હતા….. આજુબાજુ ના રાહદારીઓના સહયોગથી તેઓને કારમાંથી બહાર કાઢ્યા હતા. મેં તેઓને પૂછ્યું કે શું થયું હતું ? તેઓએ કીધું કે “હું ગાયત્રી મંત્ર સાંભળતો હતો”. તેઓને કોઈ પણ ઈજા થઈ ન હતી.જે ચમત્કાર થી વધારે કઈ જ઼ ના કહેવાય
The Gujarat Live News અહેવાલ નિલેષભાઈ શર્મા સાબરકાંઠા
