આજ 22-10-25 બુધવારે શ્રી સ્વામિનારાયણ મંદિર, બ્રાહ્મણ શેરી,

ઊંઝામા નૂતન વર્ષના પ્રારંભે છપ્પન ભોગ અન્નકૂટ દર્શનનુ આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર ના ઉત્સાહી સ્થાનિક વંદનીય સંતો શાસ્ત્રી શ્રી અનુપમ દાસજી સ્વામી, શાસ્ત્રી સુજ્ઞેશ દાસજી સ્વામી તથા સ્થાનિક હરિભકતોના સાથ-સહકાર થી ભવ્ય છપ્પન ભોગ અન્નકૂટ દર્શન ઉજવાયો, જેમા હરિભકતો મોટી સંખ્યામા દર્શનનો લાભ લેવા ઉમટી પડ્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
