આજે તારીખ 22-10-25 કારતક સુદ એકમ બુધવાર વર્ષના પ્રથમ દિવસે એકબીજાને શુભકામના પાઠવવા હેતુ મહેસાણા કમલમ ખાતે યોજાયેલ


આ કાર્યક્રમમાં ઋષિકેશભાઈ પટેલ ઉર્જા મંત્રી,
ગીરીશભાઈ રાજગોર મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ,
ઊંઝા ધારાસભ્ય કીરીટભાઇ પટેલ,
મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ,
એપીએમસી ચેરમેન ઊંઝા દિનેશભાઇ પટેલ,
મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિલેશભાઈ પટેલ,
ઊંઝા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ રાવળ તથા અન્ય હોદ્દેદારો, કાર્યકરો હાજર રહ્યા હતા.
સૌએ પરસ્પર નવા વર્ષની શુભકામનાઓ પાઠવી અને આવનારા સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
