
Rain Forecast : અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાના કારણે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે(IMD) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
IMD મુજબ, ગુજરાતમાં આગામી 25 ઑક્ટોબરથી 27 ઑક્ટોબર સુધી 7થી વધુ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે પોરબંદર અને ઓખા બંદર માટે લો-પ્રેશર સિગ્નલ DC-I અને હોઇસ્ટ સિગ્નલ LCS-3 જાહેર કર્યું છે. જેના કારણે 40-50 કિ.
| Source permalink: | https://www.gujaratsamachar.com/news/gujarat/heavy-rains-forecast-for-3-days-in-gujarat-imd-ahmedabad-alert |
