પાટણ જિલ્લાના નજુપુરા ગામે ચૌધરી પરિવાર દ્વારા શ્રી બટુક ભૈરવ મહારાજ નો હવન અને ગોગા મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી

આ પ્રસંગમાં અનેક મહિમાનો હાજર રહ્યા અને ગામ લોકો સાથે મળી હવન માં સહભાગી બન્યા ભેરવ મહારાજના હવનના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી ચૌધરી પરિવાર કમાભાઈ ચૌધરી વશરામભાઈ ચૌધરી જીગ્નેશભાઈ કમાભાઈ ચૌધરી દ્વારા આ હવન અને ગોગ મહારાજની પ્રતિષ્ઠા નું આયોજન કરવામાં આવ્યું હતું
The Gujarat Live News
