જેમાં 10વર્ષ ના બાળક ઠાકોર કિસ્મત કુમાર ગૌરાંગજી થયું મોત જ્યારે અન્ય લોકોનો થયો બચાવ
બાથરૂમ નો દરવાજો ખોલવા જતા બાળક ને લાગ્યો વીજ કરંટ .
બાળક ને બચાવવા જતા અન્ય લોકો ને પણ લાગ્યો વીજ કરંટ
GEB ની લાપરવાહી ના કારણે વીજ કરંટ લાગ્યો હોવાનો આરોપ
બાથરૂમ ઉપર થી પસાર થતો જીવતો સર્વિસ લાઇન ડેમેજ હોવાના કારણે વીજ કરંટ આવ્યો
વીજ કપની ની લાપરવાહી ના કારણે એક બાળકનું થયું મોત
The Gujarat Live News
