ભચાઉ ફેરપ્રાઈઝ એસોસિયેશન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

નવા વર્ષમાં લોકો સાથે સુખ દુઃખની વાત કરી હતી અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી ભચાઉ નજીક આવેલા ચામુંડા હોટલ મધ્યે ભચાઉ એસોસીએશન દ્વારા સ્નેહ મિલન નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં એસોસિએશન પ્રમુખ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભચાઉ મામલતદાર સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિતિ વડીલો અને આગેવાનો કમિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતો
The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ
