
અમદાવાદ,શુક્રવાર,7 નવેમ્બર,2025
ઓઢવ સ્મશાનગૃહ ખાતે ચિતાને અગ્નિદાહ દેતી વખતે
કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે ટાયર મુકી અંતિમ સંસ્કાર કરાયાની ચોંકાવનારી ઘટના
થોડા દિવસ રહેલા બની હતી. આ ઘટના પછી તંત્રે આ સ્મશાનગૃહના કોન્ટ્રાકટરને બે
દિવસમાં ખુલાસો કરવા નોટિસ આપી હતી.
