આ સમારોહમાં શાળાની અભ્યાસિક તેમજ સહઅભ્યાસ પ્રવૃતિ ઓની અંદર પોતાની પ્રતિભા દર્શાવી સુરત શહેર તેમજ દક્ષિણ ગુજરાત ઝોન કક્ષાએ શાળાને નામના અપાવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરતા શાળાના પ્રમુખશ્રી હરેશભાઈ પંડ્યા, મંત્રીશ્રી મનુભાઈ ચાવડા, ટ્રસ્ટીશ્રી દિવ્યેશભાઈ ચાવડા,શ્રી નીતિનભાઈ પંડ્યા, આચાર્યશ્રી રાજનકુમાર મારવણિયા તથા શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન તેમજ શુભેચ્છા પાઠવી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
