Ahmedabad Cyber Crime: શેરબજારમાં રોકાણના નામે નિર્દોષ લોકોને લૂંટતી ચાઈનીઝ ગેંગના નેટવર્કને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે પકડી પાડ્યું છે. આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં ચોંકાવનારો ઘટસ્ફોટ એ થયો છે કે, ઠગાઈના નાણાંને સગેવગે કરવામાં એક પ્રતિષ્ઠિત બેન્કના અધિકારીઓ પણ સામેલ હતા. પોલીસે બેન્ક મેનેજરો સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે.

કેવી રીતે આચરવામાં આવ્યું ફ્રોડ?

મળતી માહિતી અનુસાર, આ છેતરપિંડીની શરૂઆત ડિસેમ્બર 2025માં થઈ હતી.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!