પાટણ જિલ્લાના પીપરાળા ગામમાં સમસ્ત આહિર ડાંગર પરિવારના ડગાયચા દાદા નો અતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે

ત્યારે આ પ્રસંગ તારીખ 6 3 2026 થી તારીખ 8 3 2026 સુધી ઉજવવામાં આવશે આ શુભ પ્રસંગે આપણા લોકલાડીલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાંસદ પૂનમબેન માંડમ જામનગર ભરતભાઈ ડાંગર ભરતસિંહ ડાભી જવાહરભાઈ ચાવડા વાસણભાઇ આહીર ત્રિકમભાઈ છાંગા તથા રાધનપુર ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર ઉપસ્થિત રહેવાના છે આ પ્રસંગે તારીખ 7 3 2026 ના રોજ ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામા આવ્યું છે જેમાં દેવાયત ખવડ ભૂમિ આહીર દિવાળીબેન ડાંગર કલાકારો ડાયરામાં ઉપસ્થિત રહેવાના છે આ પ્રસંગમાં સમસ્ત આહિર સમાજ અને દરેક હિન્દુ ધર્મપ્રેમી જનતાને પધારવા સમસ્ત આહિર ડાંગર પરિવાર તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
