QS મશીનની સેવામાં ઉમેરો.દાદાની પ્રસાદીનો લાડવો,
ભોજન પાસ,

મંદિરમાં ચાલતી કોઈ પણ પ્રકારની સેવાકીય સ્કીમોમાં ઓનલાઇન દાન,
કોઈ પણ પ્રકારનું અન્ય દાન,
ફરાળ દાન, પક્ષી ચણ નિમિત્તનું દાન, વાહન પૂજા વગેરે પ્રકારનું દાનની સગવડ તેમાં મળી શકશે.
આ મશીન સવારે 6 થી રાત્રે 9 સુધી કાર્યરત રહેશે.
કેનેરા બેંક, ઐઠોર તરફથી દોઢ લાખનું આ મશીન ભેટ સ્વરૂપે લગાવી આપ્યું છે.
કેનેરા બેંક સ્ટાફ અને શ્રી ગણપતી મંદિર સંસ્થા, ઐઠોરના સ્ટાફ સહીત ભક્તોની હાજરીમાં નિરીક્ષણ કરી આ મશીન લગાવેલ છે, જે આવતી કાલથી દાદાના ભક્તોની સેવામાં સમર્પિત થશે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
