જેમાં રાધનપુર શહેર પ્રમુખ રાજુભાઈ ઠક્કર, રાધનપુર તાલુકા પ્રમુખ અજીતસિંહ પરમાર રાધનપુર શહેર યુવા મોરચા પ્રમુખ ભરત ભરવાડ મહામંત્રી બ્રિજેશ ભાઈ પટેલ, કાર્તિક ઠક્કર તથા રાધનપુર તાલુકો સાંતલપુર તાલુકો, સાંતલપુર શહેર ના યુવા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા

મહિલા મોરચો રાધનપુર શહેર ચીકાભાઇ રબારી રામ સેવા સમિતિ માથી પ્રતાપભાઈ ઠક્કર, હર્ષદભાઈ કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા રાધનપુર નગરમાં રામલાલ ચોકમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે કુંડા તથા ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં રાધનપુર પૂર ના રહીશોએ લાભ લીધો હતો

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!