ઊંઝા ધારાસભ્ય કાર્યાલયની પણ મુલાકાત લીધી જેમાં યોગ્ય સ્વાગત-સન્માન કરવામાં આવ્યું.

ઊંઝાના તેમના આ કાર્યક્રમ દરમ્યાન મહેસાણા જિલ્લા મહામંત્રી ભગાજી ઠાકોર, ચંદ્રકાંતભાઈ પટેલ (દાસ), શુભમભાઈ શાહ, પ્રદેશ કીશાન મોરચાના મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, સુપ્રિત પટેલ, ઊંઝા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ રાવળ, તાલુકા પ્રમુખ હર્ષદ પટેલ, જીજ્ઞાબેન પટેલ, પિન્ટુ નટરાજ, મહામંત્રી શ્રીઓ , સંગઠનના હોદ્દેદારો, મોરચા હોદ્દેદારો, નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરો, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા તેમને યોગ્ય રીતે સન્માનિત કરાયા હતા.
જેમાં સ્વાગત કમિટી ચેરમેન હરગોવિંદભાઈ પટેલ, દશરથભાઈ પટેલ (બજરંગ) અને અન્ય હાજર રહ્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
