જે હોટલમાં ગ્રાહકોને ખુલ્લેઆમ લૂંટવામાં આવે છે જ્યાં એક કપ ચાના 20 રૂપિયા તથા અન્ય ચીજો પર એમ આર પી કરતા વધારે રૂપિયા વસૂલી ગ્રાહકો ઉપર કાયદેસર લૂંટ ચલાવવામાં આવી રહી છે

જ્યારે અમારા પત્રકાર દ્વારા વિરોધ કરતા તેનો મોબાઈલ ઝડપવા તથા દાદાગીરી ઉપર ઉતરી આવેલ અને તમારાથી જે થાય તે કરી લેવા જણાવવામાં આવેલ તો રાજસ્થાન સરકારશ્રીને આવી હોટલો ઉપર અંકુશ લાવવો જોઈએ જેથી રસ્તામાં પ્રવાસીઓને ખોટી રીતે હેરાન પરેશાન કરતા આવા હોટલ માલિકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ
