આજરોજ વાવ થરાદ જિલ્લાના ભાભર ખાતે વાવ રોડ ઉપર આવેલ લાયન્સ આઈ હોસ્પિટલ ફ્રી આઈ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ કેમ્પ ની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી. આ કેમ્પમાં 85 જેવા લોકોએ લાભ લીધો હતો .અને દવામાં પણ ૨૦ ટકા રાહત આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના પ્રમુખ મહેન્દ્રભાઈ ત્રિવેદી. ભીખાલાલ આચાર્ય. હરિલાલ આચાર્ય. મહેશભાઈ કાનાબાર. દયારામ ભાઈ ઠક્કર. ડો. નરેશભાઈ અખાણી . ભગવાનભાઈ પીઠડીયા

હાજર રહ્યા હતા.

આ સસ્તામાં આજ સુધી લગભગ ૬૦ હજારથી વધુ ઓપરેશન થયા છે એવું ભીખાભાઈ આચાર્યએ જણાવ્યું હતું.

The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!