તંત્ર જાણે મોટા અકસ્માતની રાહ જોઈ બેઠું હોય તેવું લાગે છે.

જ્યાં રોજ હજારો લોકોની અવરજવર છે તે ઊંઝા-ઐઠોર રોડ પર લક્ષચંડી મહોત્સવ મહાયજ્ઞ યોજાયેલ તે મુખ્ય રસ્તા પાસે મોટો ખાડો પડેલ છે અને બાજુમાં ગટરના તૂટેલા ઢાંકણાને લીધે અંધારામાં આવતા જતા વાહનોને અકસ્માતનુ ઝોખમ વધી ગયુ છે.
આ સમસ્યાની ગંભીરતા સમજી તંત્ર ક્યારે પગલાં ભરે છે તે હવે જોવાનું રહ્યુ.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
