રાધનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વિકાસ માટે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ATVT ક્ષેત્રે ફાળવી રહી છે તે છતાં રાધનપુર તાલુકામાં માં વિકાસ થવાની જગ્યાએ વિનાશના થતો હોય તેવું સરપંચો તેમજ લોકો આક્ષેપ કરી રહ્યા છે

વિકાસ ક્યાય થતો નથી ત્યારે ATVT ની ગ્રાન્ટ તો સરકાર દ્વારા જનતાને સુવિધાઓ પૂરી પાડવા માટે આપવામાં આવતી ગ્રાન્ટ આખરે ક્યાં જઈ રહી છે હાલ રાધનપુર તાલુકામાં ચર્ચાનો વિસય બન્યો છે લોકો એવુ પણ કહી રહ્યા છે તાજેતર માં ATVT ની ગ્રાન્ટ ફાણવાણી માં રાધનપુર ના ધારાસભ્ય અને તેમના મળતીયા માણસો દ્વારા લાગતા વળગતા લોકો ને ATVT ની ગ્રાન્ટ ફાળવણી કરી લાખો રૂપિયા ની ગ્રાન્ટ શગે વગે કરી હોવાનું લોકો તેમજ સરપચો આક્ષેપ કરી રહ્યા છે અને હાલ લોકો માં રોસ પણ ફાટી નીકળ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના પડઘમ પણ વાગી રહ્યા છે ત્યારે લોકો ભ્રષ્ટાચારિયો ને જડબાતોડ જવાબ આપવાના મૂડમાં હોય તેવું લાગ્યું છે ચૂંટણી માં લોકો ભ્રસ્ટાચારિઓનો સપાટો બોલાવી નાખશે ભ્રસ્ટાચારિઓ ગયા કામ થી લોકોનો અવાજ બુલંદ !
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
