ચાંદખેડામાં 4 એપ્રિલ, 2026ના રોજ મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. જો કે રહસ્યમય બનેલો કેસ હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ઢોસાના ખીરાને લઈને દિવ્ય ભાસ્કરે અમદાવાદના વેપારીઓને ગ્રાહકો ઘટવાથી લઈને શું શું ધ્યાન રાખો છો? સહિતના સવાલો પૂછ્યા હતા. આ મામલે વેપારીઓએ શું-શું કહ્યું તે જાણવા ઉપરની તસવીર પર ક્લિક કરો.
