તા. 15-04-26 ના રોજ ઊંઝા ના પટેલ માધવલાલ સોમાભાઈ પંચોટિયાનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ સમાજસેવા અર્થે દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો.
સ્વર્ગસ્થના દેહને મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કલોલ ખાતે આવેલ અનન્યા મેડિકલ કોલેજને અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
