
Vadodara : વડોદરા જિલ્લામાં ચૂંટણી પહેલા ગેરકાયદે હથિયારો લઈને ફરતા શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરીને કરજણ તાલુકામાંથી બે પરપ્રાંતીઓને તમંચા સાથે ઝડપી પાડ્યા હતા.
કરજણ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અન્વયે પેટ્રોલીંગ દરમ્યાન માહિતી મળેલ કે, બે ઇસમો ગેરકાયદે હથીયાર અગ્નિશસ્ત્ર લઇને કુરાલીથી ગણપતપુરા ગામ તરફ જનાર છે. જે માહિતી આધારે જિલ્લા એસઓજી ટીમે કુરાલી ગામની સીમમાં વોચ ગોઠવી બે ઇસમો મોબીનભાઇ મતાભાઇ સિંધી (મુળ રહે. બામનોર, તા.સેડવા જી.
