રાધનપુર તાલુકા વિકાસ અધિકારીને અનેક વાર રજુયાત છતાં આજદિન સુધી નિકાલ આવ્યો નથી
રાધનપુર તાલુકાના શેરગંજ(કોણસીલા) ગામના ભરવાડ વાસમાંથી સ્કૂલ જવાના રસ્તે ગંદકી અને કાદવ કિચડ અને રસ્તા પર પાણીની રેલમછેલ જોવા મળી છે જેના કારણે ભૂલકાઓ કાદવ કીચડ માં પસાર થવા મજબુર બન્યા છે કાદવ કીચડમાં ચાલવાથી શાળા એ જતા ભૂલકાઓ માં રોગ ચાળો ફાટવાની દહેસત જોવા મળી રહી છે અનેક વાર રાધનપુર તાલુકા વિકાસ અધિકારી ને રજુયાત કરવા છતાં યોગ્ય નિકાલ આજદિન સુધી કરવામાં ન આવતા ગ્રામજનો માં ભારે રોસ ભભુકી ઉઠ્યો છે રાધનપુર તાલુકા વિકાસ અધિકારી ના પાપે શેરગંજ કોણસીલા ગામના ગ્રામજનો અને ભુલકાયો રોગ ચાળા ની દહેશત વચ્ચે જીવન જીવવા મજબુર
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

