ભારતીય જનતા પાર્ટી – ચાણસ્મા શહેર દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો
ભારતીય જનતા પાર્ટી – ચાણસ્મા શહેર દ્વારા “આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન” અંતર્ગત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ચાણસ્મા શહેરના વાલી અશોકભાઈ પટેલ, આત્મનિર્ભર ભારત અભિયાનમાં…
રાધનપુર નગરપાલિકાના રોડ જીવ જોખમી બન્યા
બસસ્ટેન્ડ નજીક ખોદકામ બાદ ખાડા ન પુરાતા રીક્ષા ખાડામાં પટકાઈ — જીવહાની ટળી, રોષમાં નાગરિકો રાધનપુર શહેરના મુખ્ય માર્ગો છેલ્લા કેટલાક સમયથી ખરાબ હાલતમાં છે. નગરપાલિકાએ વિવિધ જગ્યાએ ખોદકામ કરીને…
ખેડૂતો મુદ્દે કોંગ્રેસ હવે જાગી, શનિવારથી મેદાને પડશે:પહેલી નવેમ્બરથી તમામ તાલુકા મથકે ધરણાં, 6થી 13 નવે. સુધી 10 જિલ્લામાં ‘ખેડૂત આક્રોશ યાત્રા’
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનગર ચોક મોટેરા સ્ટેડિયમ સુધી પદયાત્રા યોજી કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.…
આજે સરદાર પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે spg મહેસાણા આયોજિત યોગ શિબિર અને પુષ્પાજલી કાર્યક્રમ યોજાયા.
ભારતના ઘડવૈયા, લોખંડી મહાપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે GIDC હોલ મહેસાણા ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG આયોજિત પતંજલિ યોગ સમિતિના તથા ગુજરાત યોગ બોર્ડના સહયોગથી SPG…
ગિરનાર દુર્ઘટના: પર્વત પરથી નીચે પટકાતા યુવકનું મોત, પગથિયાંને બદલે પથ્થર પરથી કરતો હતો ચઢાણ
Girnar News: ગુજરાતના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર આજે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. પરંપરાગત પગથિયાંને બદલે પથ્થર પરથી ચઢાણ કરી રહેલો યુવક અચાનક નીચે પટકાયો હતો. આશરે 2500 પગથિયાંની…
બાળકને ઉઠાવી ભાગી રહેલા આરોપીને પોલીસે દબોચ્યો, CCTV:200 CCTV ચેક કરી પોલીસ આરોપી સુધી પહોંચી, બાળકી સમજી બદઈરાદાથી અપહરણ કર્યાની આશંકા
સુરત શહેરમાંથી વધુ એક બાળકના અપહરણની ઘટના સામે આવી છે. જો કે, પોલીસની સતર્કતાના કારણે ગણતરીના કલાકોમાં જ અપહરણકારને ઝડપી પાડી બાળકને મુક્ત કરાવવામાં આવ્યું હતું. ઉધના વિસ્તારમાં ઘર નજીક…
પશુને રિક્ષા અડવા મામલે બે પક્ષો વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ
ગાંધીનગર નજીક આવેલા કોલવડા ગામમાં નજીવી બાબતમાં શરૃ થયેલી તકરાર બાદ પોલીસે છ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડા ગામમાં ગઈકાલે…
