આજે સાદપુરા ગામ માં શ્રી મસાણીયા હનુમાનજી નો ઉત્સવ ઉજવવામાં આવ્યો

પાટણ જિલ્લાના સાદપુરા ગામમાં શ્રી મસાણીયા હનુમાનજી મહારાજનું પૌરાણિક મંદિર આવેલ છે જે મંદિર ગામ હનુમાન તરીકે ઓળખવામાં આવે છે આજે દર વર્ષની જેમ મંદિરમાં ઉજવણી કરવામાં આવી જેમાં સમસ્ત…

વડોદરામાં મહી નદી ખાતે આવેલા ફાજલપુર અને રાયકા કૂવાની સાફ-સફાઈ દિવાળી બાદ કરાશે

Vadodara : ચોમાસા દરમિયાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મહી નદી ખાતે આવેલા ચાર ફ્રેન્ચ કૂવામાંથી પીવાનું પાણી મેળવે છે. આ ચાર ફ્રેંચ કૂવા પૈકી ફાજલપુર અને રાયકા કૂવામાં માટી અને કાંપ…

ઊંઝા તાલુકા ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે, નવિન શૈક્ષણિક લાયબ્રેરી અને સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતિ નિમિત્તે યોજાનાર ભવ્ય લોકડાયરાના સંદર્ભે spg ની મિટિંગ યોજાઈ.

“સમાજ સંગઠન શક્તિ કલયુગે” સમાજ અને રાષ્ટ્રને સમર્પિત શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG ની ઊંઝા કારોબારીની મીટીંગ સાંજે 5 વાગે જય અંબે પાર્ટી પ્લોટ, ઊંઝા- પાટણ રોડ, ઊંઝા મુકામે મળી જેમાં…

ભજનના કાર્યક્રમમાં CMએ ભોજનનું પૂછતા હાસ્યનું મોજું ફેલાયું, VIDEO:કહ્યું-‘ભૂખ્યા પેટે ભજન ન થાય, પણ તમે ભગવાનમાં એટલા તલ્લીન થઈ ગયા કે તમને ખબર જ નથી કે ભૂખ્યા છો’

મહેસાણાના વિસનગરના APMC ગ્રાઉન્ડ ખાતે રવિવારે ભવ્ય ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. વિસનગર શહેર અને તાલુકાની 305 ભજન મંડળીઓની 11 હજારથી વધુ બહેનો આ કાર્યક્રમમાં જોડાઈ હતી. કાર્યક્રમમાં હાજરી આપવા…

સાબરકાંઠા ના હિંમતનગર થી દેશોતર જવાના રોડ ઉપર દાવડ થી આગર જતા સાંતોલ નામ ના ગામ ના આગળ જ઼ મોટો ભયજનક વળાંક છે

ત્યાં અવારનવાર આવા નાના મોટા એકસિડેન્ટ થતા રહે છે ફોરેસ્ટ વિભાગ તેમજ આર &બી વિભાગ ને પણ વારંવાર જાન કરવા છતાં આનો કોઈ જ઼ ઉકેલ લાવતા નથી કેમ કે વળાંક…

ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયા 5.40 લાખના દાગીના લઇ ફરાર

જેતપુરની મુખ્ય બજારમાં ધોળે દિવસે ચોરી હિન્દી ભાષી શખ્સ સોની વેપારીની નજર ચૂકવી સોનાના પેન્ડેન્ટ ભરેલી ડબ્બી સેરવી દુકાન બહાર બાઇક લઇ ઉભેલા સાગરિત પાછળ બેસી રફૂચક્કર જેતપુર: શહેરના અત્યંત…

સ્વ શ્રી શાન્તા બેન કેશવલાલ ભાઈચંન્દુભાઈ મહેતા કિલાણા વાળા પરીવાર દ્વારા આંખ નો કેમ્પ યોજાયો.

બનાસકાંઠા ના સોઈગામ તાલુકાના ના મસારી મધાપુરા ગામ માં જ આંખ નો કેમ્પ યોજાયો હતો. આંખ ના નંબર તેમજ મોતીયા વેળ તેમજ દરેક પ્રકાર ના આંખ ની તપાસ કરી ને…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!