રાપર ઐતિહાસિક પરંપરાગત નવરાત્રી મહોત્સવ માલીચોક માલી સમાજ દ્વારા આયોજિત રાપર શહેર નું આકર્ષણનું કેન્દ્ર બન્યું.નવરાત્રી જોવા માટે લોકમેળો ઉમટ્યો હતો.

રાપર માં છેલ્લા ૬૫ વર્ષ થી ચાલતી નવરાત્રી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.રાપર માલી સમાજ ના પ્રમુખ દિનેશ ભાઈ વિશનજી ભાઈ માલી ના નેજા હેઠળ સરસ આયોજન કરાયું છે. જેમા ચોથા નવલા નોરતે આકર્ષક પરંપરાગત પોસકોએ રંગ જમાવ્યો હતો .જેમા રાપર માલી સમાજ મહિલા મંડળ ના પ્રમુખ સ્મિતા બેન માલી યુવક મંડળ ના પ્રમુખ હાર્દિક ભાઈ માલી રાપર માલી સમાજ ના મંત્રી અરવિંદ ભાઈ માલી મહિલા મંડળ ના મંત્રી દીપા બેન માલી યુવક મંડળ ના મંત્રી અલ્પેશ ભાઈ માલી તેમજ માલી સમાજ ના હોદેદારો યુવક મંડળ ના હોદેદારો મહિલા મંડળ ના હોદેદારો તથા માલી સમાજ ના આગેવાનો આવેલ તેમજ રાપર નગરપાલિકા ના પ્રમુખ ભાજપ ના આગેવાનો તેમજ વિવિધ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા તેવું નિલેશ ભાઈ માલી જણાવ્યું હતું.

The Gujarat Live News 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!