Amreli : છેલ્લા એક માસમાં ૦૯ વાહન ચાલકોને ખનીજ ચોરી કરતા પકડી પાડી, ખાણ ખનીજ કાયદા હેઠળ કાર્યવાહી કરતી અમરેલી એલ.સી.બી પોલીસ. Amreli News
ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ દ્રારા રેન્જના જિલ્લાઓમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત નાઓએ અમરેલી જિલ્લામાં ખાણ ખનીજની…
