માતર તાલુકાના લવાલ ગામે સોશિયલ મીડિયા રિલ્સના મુદ્દે વિવાદ, મહિપતસિંહ ચૌહાણના પુત્ર પર હુમલો
જૂની અદાવતને લઈને 9 શખ્સોએ હુમલો કર્યાનો આક્ષેપ, માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ખેડા જિલ્લાના માતર તાલુકાના લવાલ ગામે સોશિયલ મીડિયા પર રિલ્સ અપલોડ કરવાના મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ…
