Month: January 2026

આટકોટની 7 વર્ષની નિર્ભયાના આરોપીને 43મા દિવસે ફાંસીની સજા:આરોપીએ ક્રૂર રીતે માસૂમ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ગંભીર ઈજા કરી’તી, રાજકોટની સ્પે.કોર્ટનો ચુકાદો

રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં 4 ડિસેમ્બર, 2025ના દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી હતી. ખેતમજૂરની વાડીમાં રમતી 7 વર્ષની માસૂમ બાળકીને નજીકની…

સુણક પ્રાથમિક શાળામાં ઉદાહરણ રૂપ બાળકોએ ગામમાં થી બિનજરૂરી દોરી અને દોરીના ગુંચળા ભેગા કરી નાશ કર્યો.

ઉત્તરાયણ પછી ઝાડ,થાંભલા પર કે અન્ય જગ્યાએ લટકતી દોરી એ નિર્દોષ પક્ષીઓ અને કેટલીક વાર માનવીઓ માટે જીવલેણ સાબિત થાય છે, એમાંય ચાઈનીઝ દોરીની તો વાત જ સુ કરવી? ઊંઝા…

સમીમાં પૈસાની ઉઘરાણી મુદ્દે આગજણીની ઘટના: રીક્ષા અને છાપરા સળગાવનાર એક આરોપી ઝડપાયો, મુખ્ય આરોપી ફરાર

પાટણ જિલ્લાના સમી તાલુકામાં પૈસાની ઉઘરાણી મુદ્દે બનેલી આગજણીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે. સમી પોલીસે ઝડપી કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી હજુ…

દાત્રાણામાં “રમશે આહીર, જીતશે આહીર” સૂત્ર સાથે ચોરાડ આહીર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ – સીઝન-૨ ભવ્ય રીતે સંપન્ન

દાત્રાણા ગામ ખાતે તારીખ 9, 10 અને 11 જાન્યુઆરી 2026 દરમિયાન આયોજિત ચોરાડ આહીર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ – સીઝન-૨ સમાજની એકતા, સંગઠન અને ખેલભાવનાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું. ત્રણ દિવસ…

સાંતલપુર–દાત્રાણા રોડ પર અધૂરું ડ્રાયવર્જન કામ, વાહનચાલકો માટે જોખમ વધ્યું

સાંતલપુરથી દાત્રાણા તરફ જતા મુખ્ય માર્ગ પર ચાલી રહેલું ડ્રાયવર્જનનું કામ તંત્રની બેદરકારીના કારણે અધૂરું અને કાચું છોડી દેવામાં આવ્યું છે. પરિણામે આ રસ્તો હાલ અકસ્માત માટે આમંત્રણ સમાન બની…

શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા એ મેળવેલ 130 મુ દેહદાન.

આજ તા. 16-01-26 ના રોજ ઊંઝા ના દાનવીર પટેલ કાન્તિલાલ મગનલાલ રૂસાતનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો, સ્વર્ગસ્થના દેહને મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પાલનપુર…

હારીજ વિસ્તારમાં SOGની તાકીદની કાર્યવાહી: દેશી હાથ બનાવટની બંદુક સાથે ઇસમ ઝડપાયો

પાટણ જિલ્લાની એસ.ઓ.જી. ટીમે હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મોટી સફળતા મેળવી છે. ગેરકાયદેસર હથિયારો સામે ચાલી રહેલી કડક ઝુંબેશ હેઠળ દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!