સુરતનું ભૂતિયા ડિમોલિશન કોઈ નેતાનો ભોગ લેશે..!:ગુજરાત યુનિવર્સિટી કાંડ બાદ ફરી એક વખત SOGની શંકાસ્પદ ભૂમિકા; 10 સવાલોમાં છુપાયેલી છે આ રાજરમત
સુરતમાં ગત 29 અને 30 મે,2026ના રોજ વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસીરનગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 જેટલા મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જો કે આ ડિમોલિશન…
