સુઈગામ-નાગલા-ખાનપુરની મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે વાતચીત કરી, આશ્રય સ્થાનોમાં અપાતી સુવિધા તથા રાહત કામગીરીનું નિરીક્ષણ; પરિસ્થિતિની વિગતો મેળવી…

વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા…
The Gujarat Live News રિપોર્ટર રાવળ અસ્મિતા બળવંતભાઈ -પાલનપુર બનાસકાંઠા
